$2\pi r$ પરિઘ ધરાવતી બોહરની પ્રથમ કક્ષા માટે,ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે?

  • A
    $2\pi r$
  • B
    $\pi r$
  • C
    $\frac{1}{2\pi r}$
  • D
    $\frac{1}{4\pi r}$

Explore More

Similar Questions

$7$ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $8$ અને $16$ છે. જો પાંચ અવલોકનો $2, 4, 10, 12, 14$ હોય,તો બાકીના બે અવલોકનોનો તફાવત (માનાંકમાં) કેટલો થાય?

એક ચોક્કસ ઉંદરની પ્રજાતિની સમય $t$ પરની વસ્તી $p(t)$ વિકલ સમીકરણ $\frac{d p(t)}{d t}=0.5 p(t)-450$ ને અનુસરે છે. જો $p(0)=850$ હોય, તો વસ્તી શૂન્ય થાય તે સમય છે

ગરમ પાણીથી ભરેલું બીકર એક રૂમમાં રાખવામાં આવે છે. જો તે $80\,^{\circ}C$ થી $75\,^{\circ}C$ સુધી ઠંડું થવા માટે $t_1$ મિનિટ,$75\,^{\circ}C$ થી $70\,^{\circ}C$ સુધી ઠંડું થવા માટે $t_2$ મિનિટ અને $70\,^{\circ}C$ થી $65\,^{\circ}C$ સુધી ઠંડું થવા માટે $t_3$ મિનિટ લેતું હોય,તો:

જ્યારે પરાગનલિકા અંડકાવરણ દ્વારા અંડકમાં પ્રવેશ કરે છે,ત્યારે તે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

જો $\theta$ એ સદિશો $\vec{a}$ અને $\vec{b}$ વચ્ચેનો ખૂણો હોય અને $|\vec{a} \times \vec{b}| = |\vec{a} \cdot \vec{b}|$ હોય,તો $\theta$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo