પ્રક્રિયા $N_{2(g)} + 3 H_{2(g)} \rightarrow 2 NH_{3(g)}$ માટે,$\Delta H$ કોના બરાબર છે?

  • A
    $\Delta U + RT$
  • B
    $\Delta U + 2 RT$
  • C
    $\Delta U - RT$
  • D
    $\Delta U - 2 RT$

Explore More

Similar Questions

આઈસોકોરિક (સમકદ) પ્રક્રિયા માટે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતિક સમીકરણ કયું છે?

જો $2 \ kJ$ ઉષ્મા મુક્ત થતી હોય અને તંત્ર પર $10 \ kJ$ કાર્ય કરવામાં આવતું હોય,તો $\Delta U$ ની ગણતરી કરો. ($kJ$ માં)

અચળ કદ પર થતી પ્રક્રિયામાં આંતરિક ઉર્જા ફેરફાર $(\Delta U)$ માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

પ્રક્રિયા $C_3H_{8(g)} + 5O_{2(g)} \to 3CO_{2(g)} + 4H_2O_{(l)}$ માટે,અચળ તાપમાને,$\Delta H - \Delta E$ શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo