ચાર વિદ્યુતભારો,દરેક $q$ કુલંબ,$xy$-સમતલમાં $(-1,0,0), (1,0,0), (0,-1,0)$ અને $(0,1,0)$ બિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. અક્ષો પરના અંતર મીટરમાં માપવામાં આવે છે. $Z$-અક્ષ પરના $(0,0,1)$ બિંદુએ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $\frac{1}{2 \sqrt{2}} \frac{q}{\pi \varepsilon_0} \text{ N/C}$
  • B
    $\frac{1}{4} \frac{q}{\pi \varepsilon_0} \text{ N/C}$
  • C
    $\frac{q}{\pi \varepsilon_0} \text{ N/C}$
  • D
    $\frac{q}{2 \pi \varepsilon_0} \text{ N/C}$

Explore More

Similar Questions

આકૃતિમાં એક સળિયો $AB$ દર્શાવેલ છે,જે $R$ ત્રિજ્યાના $120^{\circ}$ ના વર્તુળાકાર ચાપમાં વળેલો છે. સળિયા $AB$ પર $(-Q)$ વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલ છે. વક્રતા કેન્દ્ર $O$ પર વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{E}$ કેટલું હશે?

બે વિદ્યુતભારો $+5\,\mu C$ અને $+10\,\mu C$ ને $20\,cm$ ના અંતરે મૂકવામાં આવ્યા છે. બંને વિદ્યુતભારોની વચ્ચેના મધ્યબિંદુએ પરિણામી વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $5 \, cm$ બાજુવાળા ચોરસના ખૂણાઓ પર ચાર વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. જો $Q = 1 \, \mu C$ હોય,તો કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?

Difficult
View Solution

બે બિંદુવત વિદ્યુતભારો $-Q$ અને $2Q$ ને $R$ જેટલા અંતરે મૂકવામાં આવ્યા છે. કયા બિંદુએ વિદ્યુતક્ષેત્ર શૂન્ય હશે?

Difficult
View Solution

$xy$-સમતલમાં એક વિદ્યુત ક્ષેત્ર રેખાનું સમીકરણ ${x^2} + {y^2} = 1$ દ્વારા આપવામાં આવે છે. $xy$-સમતલમાં બિંદુ $(1, 0)$ પર સ્થિર રહેલા એકમ ધન વિદ્યુતભાર ધરાવતા કણ માટે શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo