$1 \ m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર ચાર દળ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલા છે. આ દળના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે?

  • A
    $-\frac{1}{5} \hat{i} - \frac{1}{5} \hat{j}$
  • B
    $\frac{1}{5} \hat{i} + \hat{j}$
  • C
    $\hat{i} - \frac{1}{5} \hat{j}$
  • D
    $\frac{1}{5} \hat{i} + \frac{1}{5} \hat{j}$

Explore More

Similar Questions

ક્યારે પદાર્થ (તંત્ર) ના ગુરુત્વકેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર અલગ-અલગ હોય છે?

બે પરિમાણમાં $n$ કણોની સિસ્ટમના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશ માટેનું સૂત્ર મેળવો.

Difficult
View Solution

દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશની વ્યાખ્યા આપો.

$L$ લંબાઈના એક સીધા સળિયાનો એક છેડો ઉગમબિંદુ પર અને બીજો છેડો $x = L$ પર છે. જો સળિયાની એકમ લંબાઈ દીઠ દળ $\lambda = Ax$ (જ્યાં $A$ અચળાંક છે) દ્વારા આપવામાં આવે,તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમબિંદુથી ક્યાં હશે?

Difficult
View Solution

કાર્બન મોનોક્સાઈડ અણુમાં કાર્બન પરમાણુ અને ઓક્સિજન પરમાણુ વચ્ચેનું અંતર $1.1 \ \mathring{A}$ છે. આપેલ છે કે,કાર્બન પરમાણુનું દળ $12 \ a.m.u.$ અને ઓક્સિજન પરમાણુનું દળ $16 \ a.m.u.$ છે,તો કાર્બન મોનોક્સાઈડ અણુના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo