ચાર વર્ષ પહેલાં,ચાર વ્યક્તિઓની ઉંમરનો સરવાળો $40$ વર્ષ હતો. બે વર્ષ પછી,તે જ ચાર વ્યક્તિઓની ઉંમરનો સરવાળો ............ વર્ષ થશે.

  • A
    $64$
  • B
    $48$
  • C
    $42$
  • D
    $10$

Explore More

Similar Questions

ઈના,મીના અને ડિકાની સરેરાશ ઉંમર $x$ વર્ષ છે,તો $y$ વર્ષ પછી તેમની સરેરાશ ઉંમર કેટલા વર્ષ હશે?

નીચે આપેલા સુરેખ સમીકરણોના યુગ્મને લોપની રીતથી ઉકેલો:
$4x - 3y = 8$
$6x - y = \frac{29}{3}$

નીચેનામાંથી કયો સમૂહ ભાગ $I$ અને ભાગ $II$ ની માહિતીને યોગ્ય રીતે જોડે છે?
ભાગ $I$ ભાગ $II$
$1.$ $2x - y = 4$ અને $3x - 2y = 5$ નો ઉકેલ $a.$ $x = 3, y = 2$
$2.$ $5x - y = 14$ અને $4x - 3y = 9$ નો ઉકેલ $b.$ $x = 3, y = 1$
$3.$ $4x - 3y = 5$ અને $3x - y = 5$ નો ઉકેલ $c.$ $x = 2, y = 1$
$4.$ $3x - 2y = -1$ અને $2x - 5y = -8$ નો ઉકેલ $d.$ $x = 1, y = 2$

રેખિક સમીકરણોની જોડી $x+3y=6$ અને $2x-3y=12$ ના આલેખ દોરો. આ રેખિક સમીકરણો અને $Y$-અક્ષ દ્વારા બનતા ત્રિકોણના શિરોબિંદુઓના યામ નક્કી કરો.

Difficult
View Solution

સમીકરણોની જોડી $x+y=7$ અને $3x+3y=21$ નો આલેખ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo