$50 \, m$ ઊંચા ટાવરની ટોચ પરથી,પાર્ક કરેલી કારનો અવસેધકોણ $30^\circ$ માલૂમ પડે છે. કાર અને ટાવરના પાયા વચ્ચેનું અંતર શોધો. ($m$ માં)

  • A
    $45.5$
  • B
    $51.6$
  • C
    $86.5$
  • D
    $68.1$

Explore More

Similar Questions

એક ટાવરના તળિયેથી $s$ અને $t$ અંતરે આવેલા બે બિંદુઓથી ટાવરની ટોચના ઉત્સેધકોણ કોટિકોણ છે. સાબિત કરો કે ટાવરની ઊંચાઈ $\sqrt{s t}$ છે.

Difficult
View Solution

ટાવરની ટોચ પરથી અવલોકન કરતા,ટાવરના પાયાથી $30 \ m$ દૂર રહેલી વસ્તુનો અવસેધકોણ $45^\circ$ માલૂમ પડે છે. ટાવરની ઊંચાઈ શોધો (મીટરમાં).

$\sqrt{3}$ ની આશરે કિંમત $2$ દશાંશ સ્થળ સુધી $\ldots \ldots \ldots$ છે.

$1.5 \ m$ ઊંચો એક નિરીક્ષક $22 \ m$ ઊંચા ટાવરથી $20.5 \ m$ દૂર ઊભો છે. નિરીક્ષકની આંખથી ટાવરની ટોચનો ઉત્સેધકોણ શોધો. ($^{\circ}$ માં)

જમીન સાથે $30^{\circ}$ માપનો ખૂણો બનાવતો એક ઢાળ છે. એક માણસ આ ઢાળ પર $x \, m$ ચાલે છે અને જમીનથી $y \, m$ ની ઊંચાઈએ પહોંચે છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo