આપેલ છે,$HF + H_2O \rightleftharpoons H_3O^{+} + F^{-}; K_a$
$F^{-} + H_2O \rightleftharpoons HF + OH^{-}; K_b$
કયો સંબંધ સાચો છે?

  • A
    $K_b = K_w$
  • B
    $K_b = 1/K_w$
  • C
    $K_a \times K_b = K_w$
  • D
    $K_a/K_b = K_w$

Explore More

Similar Questions

દ્રાવણમાં સાથે અસ્તિત્વ ન ધરાવી શકે તેવા સંયોજનોની જોડી કઈ છે?

$Al^{3+}$ આયનોનું $Al(OH)_3$ તરીકે અવક્ષેપન કરવા માટે $NaOH$ ના જલીય દ્રાવણને બદલે જલીય એમોનિયાનું દ્રાવણ વાપરવામાં આવે છે,કારણ કે .................

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એસિડિક ગુણધર્મનો ચડતો ક્રમ કયો હશે?

નીચેની સ્પીસીઝ: $H_{2}O$,$HCO_{3}^{-}$,$HSO_{4}^{-}$,અને $NH_{3}$ એ બ્રોન્સ્ટેડ એસિડ અને બેઇઝ બંને તરીકે વર્તી શકે છે. દરેક કિસ્સા માટે અનુરૂપ સંયુગ્મી એસિડ અને બેઇઝ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo