નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-$I$: $AC$ સર્કિટમાં,કેપેસિટર દ્વારા વહેતો પ્રવાહ તેના વોલ્ટેજ કરતા આગળ હોય છે.
વિધાન-$II$: માત્ર શુદ્ધ કેપેસિટન્સ ધરાવતી $AC$ સર્કિટમાં,પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત $\pi$ હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

  • A
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને સાચા છે.
  • B
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને ખોટા છે.
  • C
    વિધાન-$I$ સાચું છે પરંતુ વિધાન-$II$ ખોટું છે.
  • D
    વિધાન-$I$ ખોટું છે પરંતુ વિધાન-$II$ સાચું છે.

Explore More

Similar Questions

બે ઓલ્ટરનેટિંગ સર્કિટમાં સમાન પ્રવાહ વહી રહ્યો છે. પ્રથમ સર્કિટમાં માત્ર ઇન્ડક્ટર છે અને બીજી સર્કિટમાં માત્ર કેપેસિટર છે. જો $AC$ emf ની આવૃત્તિ વધારવામાં આવે,તો પ્રવાહના મૂલ્ય પર શું અસર થશે?

$AC$ સર્કિટમાં શુદ્ધ કેપેસીટન્સમાં સરેરાશ પાવર વ્યય કેટલો હોય છે?

શુદ્ધ કેપેસિટન્સ $C$ અને a.c. ઉદગમ $E = E_0 \sin \omega t$ ધરાવતા a.c. પરિપથમાં, તત્કાલીન પ્રવાહનું સમીકરણ શું થાય?

એક $AC$ સપ્લાય $30 \ V$ $rms$ આપે છે જે $10 \ \Omega$ ના અવરોધમાંથી પસાર થાય છે. તેમાં વ્યય થતો પાવર ...... $W$ છે.

શુદ્ધ અવરોધક $ac$ સર્કિટમાં,પ્રવાહ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo