આપેલ છે કે $E$ અને $F$ એવી ઘટનાઓ છે કે જેથી $P(E)=0.6$,$P(F)=0.3$,અને $P(E \cap F)=0.2$ હોય,તો $P(E|F)$ અને $P(F|E)$ શોધો.

  • A
    $P(E|F) = \frac{2}{3}$ અને $P(F|E) = \frac{1}{3}$
  • B
    $P(E|F) = \frac{1}{3}$ અને $P(F|E) = \frac{2}{3}$
  • C
    $P(E|F) = \frac{1}{2}$ અને $P(F|E) = \frac{1}{4}$
  • D
    $P(E|F) = \frac{3}{2}$ અને $P(F|E) = 3$

Explore More

Similar Questions

જો $A$ અને $B$ બે એવી ઘટનાઓ હોય કે જેથી $P(A) = \frac{1}{3}$,$P(B) = \frac{1}{5}$,અને $P(A \cup B) = \frac{1}{3}$ હોય,તો $P(A^{\prime} | B^{\prime}) + P(B^{\prime} | A^{\prime})$ ની કિંમત શોધો.

એક સમતોલ પાસો ફેંકવામાં આવે છે. ઘટનાઓ $E=\{1,3,5\}, F=\{2,3\},$ અને $G=\{2,3,4,5\}$ ધ્યાનમાં લો. $P((E \cup F) | G)$ અને $P((E \cap F) | G)$ શોધો.

જો $2 P(A) = P(B) = \frac{5}{13}$ અને $P(A|B) = \frac{2}{5}$ હોય,તો $P(A \cup B)$ ની કિંમત શોધો.

$A$ અને $B$ બે એવી ઘટનાઓ છે કે જેથી $P(A) = 0.8$,$P(B) = 0.6$ અને $P(A \cap B) = 0.5$ હોય,તો $P(A/B)$ નું મૂલ્ય શોધો.

ત્રણ પાસા ફેંકવામાં આવે છે. જો તેમનો સરવાળો $8$ હોય,તો તેમાંથી એક પાસા પર $4$ આવે તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo