આપેલ છે કે $\Delta T_f$ એ $m$ મોલાલિટી ધરાવતા અબાષ્પશીલ દ્રાવ્યના દ્રાવણમાં દ્રાવકના ઠારબિંદુમાં થતો ઘટાડો છે,તો $\lim_{m \to 0} \left( \frac{\Delta T_f}{m} \right)$ નું મૂલ્ય કોના બરાબર થાય?

  • A
    શૂન્ય
  • B
    એક
  • C
    ત્રણ
  • D
    ક્રાયોસ્કોપિક અચળાંક $(K_f)$

Explore More

Similar Questions

કેલ્શિયમ નાઈટ્રેટના $1\%$ જલીય દ્રાવણનું ઠારબિંદુ કેટલું હશે?

$K_{f}$ (પાણી) $= 1.86 \ K \ kg \ mol^{-1}$. જે તાપમાને $10$ દળ $\%$ ઇથિલિન ગ્લાયકોલના મિશ્રણમાંથી બરફ અલગ થવાનું શરૂ થાય છે તે તાપમાન ($^{\circ} C$ માં)

$1 \ kg$ સુક્રોઝના $0.75 \ m$ જલીય દ્રાવણને $-4^{\circ} C$ સુધી ઠંડુ કરવામાં આવે છે. અલગ પડતા બરફનું પ્રમાણ ($g$ માં) કેટલું હશે? (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે: $K_{f}(H_{2}O) = 1.86 \ K \ kg \ mol^{-1}$

અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણના ઠારબિંદુએ,નીચેનામાંથી કયા સંતુલનમાં હોય છે?

જો કેનસુગરનું પાણીમાં $5\%$ (વજનથી) દ્રાવણનું ઠારબિંદુ $271 \ K$ અને શુદ્ધ પાણીનું ઠારબિંદુ $273.15 \ K$ હોય,તો ગ્લુકોઝના $5\%$ (વજનથી) જલીય દ્રાવણનું ઠારબિંદુ .......... $K$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo