આપેલ છે કે $P + Q + R = 0$. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $|P| + |Q| = |R|$
  • B
    $|P + Q| = |R|$
  • C
    $|P| - |Q| = |R|$
  • D
    $|P - Q| = |R|$

Explore More

Similar Questions

એક કાર $20 \, m/s$ ની ઝડપથી ઉત્તર દિશામાં ગતિ કરે છે. તે વળાંક લઈને સમાન ઝડપથી પશ્ચિમ દિશામાં ગતિ કરે છે,તો વેગમાં થતો ફેરફાર કેટલો હશે?

બે સદિશો $\vec{A}$ અને $\vec{B}$ નું પરિણામી સદિશ $\vec{C}$ છે. જો $\vec{B}$ નું મૂલ્ય બમણું કરવામાં આવે,તો નવો પરિણામી સદિશ $\vec{A}$ ને લંબ બને છે. તો $\vec{C}$ નું મૂલ્ય કેટલું હશે?

સદિશ $\vec{A} = -2 \hat{i} + 3 \hat{j} + \hat{k}$ અને $\vec{B} = \hat{i} + 2 \hat{j} - 4 \hat{k}$ ના પરિણામી સદિશની દિશામાં એકમ સદિશ શોધો.

બે સદિશો $\vec{A}$ અને $\vec{B}$ ને $\vec{A} = a \hat{i}$ અને $\vec{B} = a(\cos \omega t \hat{i} + \sin \omega t \hat{j})$ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે,જ્યાં $a$ અચળાંક છે અને $\omega = \pi / 6 \text{ rad s}^{-1}$ છે. જો સમય $t = \tau$ પર પ્રથમ વખત $|\vec{A} + \vec{B}| = \sqrt{3}|\vec{A} - \vec{B}|$ હોય,તો $\tau$ નું મૂલ્ય સેકન્ડમાં કેટલું હશે?

સદિશ $\vec{A}$ અને $\vec{B}$ એ $X$-અક્ષ સાથે અનુક્રમે $20^\circ$ અને $110^\circ$ નો ખૂણો બનાવે છે. આ સદિશોના મૂલ્યો અનુક્રમે $5 \, m$ અને $12 \, m$ છે. આ બે સદિશોના પરિણામી સદિશનું મૂલ્ય ....... $m$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo