જો રિડબર્ગ અચળાંકનું મૂલ્ય $10^7 \, m^{-1}$ હોય,તો હાઇડ્રોજન વર્ણપટમાં બામર શ્રેણીની છેલ્લી રેખા માટે તરંગ સંખ્યા કેટલી થશે?

  • A
    $0.5 \times 10^7 \, m^{-1}$
  • B
    $0.25 \times 10^7 \, m^{-1}$
  • C
    $2.5 \times 10^7 \, m^{-1}$
  • D
    $0.025 \times 10^4 \, m^{-1}$

Explore More

Similar Questions

જો $R$ એ $cm^{-1}$ માં રિડબર્ગ અચળાંક હોય, તો હાઇડ્રોજન પરમાણુ કઈ તરંગલંબાઈની રેન્જમાં કોઈ પણ વિકિરણનું ઉત્સર્જન કરતું નથી?

હાઇડ્રોજન વર્ણપટની કઈ વર્ણપટ શ્રેણી પારજાંબલી (ultraviolet) વિભાગમાં આવેલી છે?

હાઇડ્રોજનના વર્ણપટમાં,લાયમન શ્રેણીની સૌથી લાંબી તરંગલંબાઇ અને બામર શ્રેણીની સૌથી લાંબી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો છે?

હાઇડ્રોજન પરમાણુની પ્રથમ અને દ્વિતીય લાયમન રેખાઓની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત કેટલો છે? (જ્યાં $R$ એ રિડબર્ગ અચળાંક છે અને $c$ એ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે.)

હાઇડ્રોજન પરમાણુના વર્ણપટ વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(A)$ બામર શ્રેણીમાં સૌથી લાંબી તરંગલંબાઇ અને સૌથી ટૂંકી તરંગલંબાઇનો ગુણોત્તર $9/5$ છે.
$(B)$ બામર અને પાશ્ચન શ્રેણીની તરંગલંબાઇના ગાળા વચ્ચે ઓવરલેપ (સંપાત) થાય છે.
$(C)$ લાયમન શ્રેણીની તરંગલંબાઇ $\lambda = \frac{\lambda_0}{1 - 1/m^2}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $\lambda_0$ એ લાયમન શ્રેણીની સૌથી ટૂંકી તરંગલંબાઇ છે અને $m$ એ પૂર્ણાંક છે.
$(D)$ લાયમન અને બામર શ્રેણીની તરંગલંબાઇના ગાળા એકબીજા પર ઓવરલેપ થતા નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo