આધારક પેશીતંત્ર (Ground tissue) માં કોનો સમાવેશ થાય છે?

  • A
    અધિસ્તર અને વાહકપુલ સિવાયની તમામ પેશીઓ
  • B
    અધિસ્તર અને બાહ્યક
  • C
    અંતઃસ્તરની અંદરની તમામ પેશીઓ
  • D
    અંતઃસ્તરની બહારની તમામ પેશીઓ

Explore More

Similar Questions

આપેલ સંયોજનનું $IUPAC$ નામ શું છે?

$SHM$ કરતા કણનું સ્થાનાંતર $y=5 \sin \left(4 t+\frac{\pi}{3}\right)$ દ્વારા આપવામાં આવે છે. જો $T$ એ આવર્તકાળ હોય અને કણનું દળ $2 \text{ g}$ હોય,તો $t=\frac{T}{4}$ સમયે કણની ગતિઊર્જા કેટલી હશે ($J$ માં)?

જો $x^2 + y^2 + 10x + 12y + c = 0$ વર્તુળમાં અંતર્ગત સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ $27\sqrt{3}$ ચોરસ એકમ હોય,તો $c$ ની કિંમત શોધો.

મીટર બ્રિજ પ્રયોગમાં,ડાબી બાજુથી $l \text{ cm}$ અંતરે નલ પોઈન્ટ (તટસ્થ બિંદુ) મળે છે. જો મીટર બ્રિજના તારને સમાન દ્રવ્યના પરંતુ બમણા આડછેદના ક્ષેત્રફળ ધરાવતા તાર વડે બદલવામાં આવે,તો નલ પોઈન્ટ કેટલા અંતરે મળશે?

જો સદિશ $a = 2\hat{i} + 3\hat{j} + 6\hat{k}$ અને $b$ સમરેખ હોય અને $|b| = 21$ હોય,તો $b$ બરાબર શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo