કોઈપણ અંકનું પુનરાવર્તન ન થાય તેવી કેટલી $4$-અંકી સંખ્યાઓ છે?

  • A
    $4536$
  • B
    $5040$
  • C
    $3024$
  • D
    $4320$

Explore More

Similar Questions

$RAJASTHAN$ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને,બધા જ અક્ષરો એકસાથે લેતા,એવા કેટલા શબ્દો બનાવી શકાય જેમાં સ્વરો એકાંતરે (alternate) હોય?

$INDEPENDENCE$ શબ્દના અક્ષરોની ગોઠવણીની સંખ્યા શોધો. આ ગોઠવણીઓમાંથી કેટલી ગોઠવણીઓમાં સ્વરો ક્યારેય સાથે આવતા નથી?

શિક્ષક $5$ વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ પર એવી રીતે ગોઠવવા માંગે છે કે જેથી છોકરો $B_1$ બીજા સ્થાને હોય અને છોકરીઓ $G_1$ અને $G_2$ હંમેશા એકબીજાની બાજુમાં હોય,તો આવી ગોઠવણીઓની સંખ્યા કેટલી થાય?

$6$-અંકી એવી કુલ કેટલી સંખ્યાઓ છે જેમાં માત્ર અને તમામ પાંચ અંકો $1, 3, 5, 7$ અને $9$ આવે છે?

$INDEPENDENCE$ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને કેટલા શબ્દો બનાવી શકાય,જેમાં બધા સ્વરો હંમેશા સાથે આવે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo