જુદા જુદા સમતલોમાં રહેલા શૂન્યતર સદિશોની ન્યૂનતમ સંખ્યા કેટલી છે જેનો સરવાળો કરવાથી પરિણામી સદિશ શૂન્ય મળે?

  • A
    $2$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $5$

Explore More

Similar Questions

સદિશો $\vec a$ અને $\vec b$ વચ્ચેનો ખૂણો $\frac{\pi }{6}$ છે. સદિશો $-3\vec a$ અને $2\vec b$ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

બે સદિશો $\vec{A}$ અને $\vec{B}$ માટે જો $\vec{A} + \vec{B} = \vec{C}$ અને $A^2 + B^2 = C^2$ હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

સદિશ $\vec{P}$ એ $X, Y$ અને $Z$ અક્ષો સાથે અનુક્રમે $\alpha, \beta$ અને $\gamma$ ખૂણા બનાવે છે. તો $\sin^2 \alpha + \sin^2 \beta + \sin^2 \gamma = $

કેન્દ્ર $O$ ધરાવતા નિયમિત અષ્ટકોણ $ABCDEFGH$ માં,જો $\overrightarrow{ AO }=2 \hat{ i }+3 \hat{ j }-4 \hat{ k }$ હોય,તો $\overrightarrow{ AB }+\overrightarrow{ AC }+\overrightarrow{ AD }+\overrightarrow{ AE }+\overrightarrow{ AF }+\overrightarrow{ AG }+\overrightarrow{ AH }$ નો સરવાળો શું થાય?

$\vec{A} = 3\hat{i} - \hat{j} + 4\hat{k}$ અને $Z$-અક્ષ વચ્ચેનો ખૂણો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo