માલ્ટોઝમાં રહેલ ગ્લાયકોસિડિક લિંકેજ ઓળખો.

  • A
    $ \alpha-1,4 $
  • B
    $ \alpha-1,6 $
  • C
    $ \alpha-2,4 $
  • D
    $ \beta-1,4 $

Explore More

Similar Questions

ગ્લુકોઝના એનોમર એટલે કે ......:

$D-(+)-\text{Glyceraldehyde} \xrightarrow[(ii) H_2O/H^{+}]{(i) HCN, (iii) HNO_3}$
ઉપરની પ્રક્રિયામાં બનતી નીપજો કઈ છે?

ગ્લુકોઝને $HI$ સાથે લાંબા સમય સુધી ગરમ કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કયું સંયોજન મળે છે?

નીચેનામાંથી કયા કાર્બોહાઇડ્રેટમાં સંપૂર્ણ એસિટિલેશન પછી આણ્વીય દળમાં $84 \ u$ નો વધારો થાય છે?

કાર્બોહાઇડ્રેટ્સ માટેનું સામાન્ય સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo