નીચેનામાંથી બિન-માદક પીડાશામક (non-narcotic analgesic) ઓળખો.

  • A
    ડાયાઝેપામ
  • B
    આઇબુપ્રોફેન
  • C
    ફોર્મેલિન
  • D
    ટર્પિનીઓલ

Explore More

Similar Questions

$546 \ K$ તાપમાન અને $2 \ atm$ દબાણે એક આદર્શ વાયુના $4 \ g$ જથ્થાનું કદ $5.6035 \ L$ છે. તેનું આણ્વીય દળ કેટલું હશે?

ક્વોન્ટમ આંક $n$ અને $l$ દ્વારા ઓળખાયેલા ઇલેક્ટ્રોન: $(i)$ $n = 4, l = 1$; $(ii)$ $n = 4, l = 0$; $(iii)$ $n = 3, l = 2$; $(iv)$ $n = 3, l = 1$ ને તેમની ઊર્જાના વધતા ક્રમમાં નીચે મુજબ ગોઠવી શકાય છે:

ધારો કે $A$ અને $B$ એ ગણ $X$ ના ઉપગણ છે. તો

$\int \frac{1+\cos 4 x}{\cot x-\tan x} d x$ ની કિંમત શોધો.

જ્યારે બોક્સાઈટ પાવડરને કોક સાથે મિશ્ર કરવામાં આવે છે અને $2075 \ K$ તાપમાને નાઈટ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે કાર્બન મોનોક્સાઈડ અને $X$ બને છે. જ્યારે $X$ ની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo