રેખા $2x + 3y + 7 = 0$ પરનું બિંદુ શોધો,જે $(1, -3)$ થી $3$ એકમ અંતરે હોય.

  • A
    $\left(\frac{\sqrt{13}+9}{\sqrt{13}}, \frac{-3 \sqrt{13}+6}{\sqrt{13}}\right)$
  • B
    $\left(\frac{\sqrt{13}-9}{\sqrt{13}}, \frac{-3 \sqrt{13}-6}{\sqrt{13}}\right)$
  • C
    $\left(\frac{\sqrt{13}-9}{\sqrt{13}}, \frac{-3 \sqrt{13}+6}{\sqrt{13}}\right)$
  • D
    $\left(\frac{\sqrt{13}+9}{\sqrt{13}}, \frac{3 \sqrt{13}-6}{\sqrt{13}}\right)$

Explore More

Similar Questions

એક ચોરસની બે બાજુઓ $5x - 12y + 39 = 0$ અને $5x - 12y + 78 = 0$ રેખાઓ પર આવેલી છે,તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય?

$(-6, 2)$ બિંદુનું સ્થાન $2x + 3y - 4 = 0$ અને $6x + 9y + 8 = 0$ રેખાઓની સાપેક્ષમાં દર્શાવતું સાચું વિધાન પસંદ કરો.

ધારો કે રેખાઓ $2x - 3y + 4 = 0$ અને $6x - 9y + 7 = 0$ ને લંબ દોરેલી રેખા $L$ તેમને અનુક્રમે $A$ અને $B$ માં મળે છે. જો $P(1, 1)$ એ $L$ પરનું બિંદુ હોય,તો $P$ એ $AB$ નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

જો બિંદુ $(4,1)$ માંથી રેખા $3x - 4y + k = 0$ પર દોરેલા લંબની લંબાઈ $2$ એકમ હોય,તો $k$ ની કિંમતો શોધો.

$O(0,0), B(-3,-1), C(-1,-3)$ એ ત્રિકોણ $OBC$ ના શિરોબિંદુઓ છે. $D$ એ $OC$ પરનું બિંદુ છે અને $E$ એ $OB$ પરનું બિંદુ છે. જો $DE$ નું સમીકરણ $2x + 2y + \sqrt{2} = 0$ હોય,તો રેખા $DE$ એ ત્રિકોણ $OBC$ ના વેધનું જે ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo