નીચેની પ્રક્રિયાની નીપજ ઓળખો: $Formaldehyde + Benzaldehyde \xrightarrow[H_3O^{+}]{conc. NaOH} \text{product}$

  • A
    ફિનાઈલ મિથેનોલ અને મિથેનોલ
  • B
    મિથેનોલ અને બેન્ઝોઈક એસિડ
  • C
    મિથેનોઈક એસિડ અને ફિનાઈલ મિથેનોલ
  • D
    મિથેનોઈક એસિડ અને બેન્ઝોઈક એસિડ

Explore More

Similar Questions

પ્રક્રિયકો $(A)$ અને $(B)$ કયા છે?

નીચેનામાંથી કયું સંયોજન $I_{2}$ અને $KOH$ સાથે હેલોફોર્મ પ્રતિક્રિયા આપશે?

ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા વિશે સમજાવો.

પેરોક્સાઇડની હાજરીમાં,સ્ટાયરીન $HBr$ સાથે પ્રક્રિયા કરીને $X$ આપે છે. જ્યારે $X$ ની પ્રક્રિયા સૂકા ઈથરમાં મેગ્નેશિયમ સાથે અને ત્યારબાદ $CO_2$ અને જળવિભાજન સાથે કરવામાં આવે છે ત્યારે $Y$ મળે છે. $Y$ ની પ્રક્રિયા $PCl_5$ સાથે અને ત્યારબાદ $H_2, Pd-BaSO_4$ સાથે કરવાથી $Z$ મળે છે. $Z$ શું છે?

$2CH_3COCH_3 \xrightarrow{Mg/Hg, H^{+}} \text{Product}$,પ્રક્રિયામાં મળતી નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo