જો $OP = 1 \, cm$ અને $OS = 2 \, cm$ હોય,તો આપેલ આકૃતિમાં બિંદુવત વિદ્યુતભાર $q = \frac{4\sqrt{2}}{27} \, \mu C$ ને બિંદુ $P$ થી $S$ સુધી ખસેડવા માટે વિદ્યુતક્ષેત્ર દ્વારા થયેલ કાર્ય શોધો. ડાયપોલ મોમેન્ટ $p = 2 \times 10^{-6} \, C \cdot m$ છે.

  • A
    $\frac{100}{3} \, J$
  • B
    $\frac{200}{3} \, J$
  • C
    $100 \, J$
  • D
    $200 \, J$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,તંત્રની વિદ્યુત સ્થિતિઊર્જા કેટલી છે? ($q$ એ $a$ આંતરિક ત્રિજ્યા અને $b$ બાહ્ય ત્રિજ્યા ધરાવતા વાહક તટસ્થ ગોળીય કવચના કેન્દ્ર પર છે)

$10 \ \mu C$ અને $12 \ \mu C$ ના બે ધન બિંદુવત વિદ્યુતભારો હવામાં $10 \ cm$ ના અંતરે મૂકવામાં આવ્યા છે. તેમને $6 \ cm$ નજીક લાવવા માટે કરવું પડતું કાર્ય ($J$ માં) કેટલું હશે?

વિદ્યુતક્ષેત્રને સમાંતર મૂકેલા ડાયપોલને $180^{\circ}$ જેટલો ફેરવવા માટે કરવામાં આવતું કાર્ય $w$ છે. તો તેને $60^{\circ}$ જેટલો ફેરવવા માટે કરવામાં આવતું કાર્ય કેટલું હશે? $(\cos 0^{\circ}=1, \cos 60^{\circ}=\frac{1}{2}, \cos 180^{\circ}=-1)$

બે વિદ્યુત ડાયપોલ,દરેકની ડાયપોલ મોમેન્ટ $P$ છે,જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુઓ $A(a, 0)$ અને $B(-a, 0)$ પર મૂકવામાં આવ્યા છે. બંને ડાયપોલને ઘડિયાળની દિશામાં $90^{\circ}$ જેટલા ખૂણે ફેરવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે? $(E = \text{વિદ્યુત ક્ષેત્ર})$

હવામાં $1 \ m$ ના અંતરે રાખેલા દરેક $2 \mu C$ ના બે સમાન ઋણ બિંદુવત વિદ્યુતભારોના તંત્રની સ્થિતિઊર્જા . . . . . . છે. $\left( k = 9 \times 10^9 \text{ SI units} \right)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo