જો $\int \frac{d \theta}{\cos ^{2} \theta(\tan 2 \theta+\sec 2 \theta)}=\lambda \tan \theta+2 \log _{e}|f(\theta)|+C$ જ્યાં $C$ એ સંકલનનો અચળાંક હોય,તો ક્રમયુક્ત જોડ $(\lambda, f(\theta))$ બરાબર શું થાય?

  • A
    $(-1, 1+\tan \theta)$
  • B
    $(-1, 1-\tan \theta)$
  • C
    $(1, 1-\tan \theta)$
  • D
    $(1, 1+\tan \theta)$

Explore More

Similar Questions

સાથી કોષો (companion cells) નું કાર્ય શું છે?

લેક્ટોઝ એ કોનું ડાયસેકેરાઇડ છે?

એક ટ્રાન્સફોર્મરમાં,પ્રાઈમરી ગૂંચળામાં આંટાની સંખ્યા $140$ છે અને સેકન્ડરી ગૂંચળામાં આંટાની સંખ્યા $280$ છે. જો પ્રાઈમરી ગૂંચળામાં પ્રવાહ $4 \, A$ હોય,તો સેકન્ડરી ગૂંચળામાં પ્રવાહ......$A$ થાય.

નીચેનામાંથી કયું પ્રાણી અપત્યપ્રસવી (viviparous) નથી?

સોડિયમ સલ્ફેટના દ્રાવણમાં પ્રતિ કિલોગ્રામ પાણીમાં $92 \ g$ $Na^{+}$ આયનો છે. તે દ્રાવણમાં $Na^{+}$ આયનોની મોલાલિટી $mol \ kg^{-1}$ માં કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo