લેક્ટોઝ એ કોનું ડાયસેકેરાઇડ છે?

  • A
    $ \alpha-D $-ગ્લુકોઝ અને $ \alpha-D $-ફ્રુક્ટોઝ
  • B
    $ \beta-D $-ગ્લુકોઝ અને $ \beta-D $-ગેલેક્ટોઝ
  • C
    $ \alpha-D $-ગ્લુકોઝ અને $ \beta-D $-રાઇબોઝ
  • D
    $ \alpha-D $-ગ્લુકોઝ અને $ \beta-D $-ગેલેક્ટોઝ

Explore More

Similar Questions

$i$ જેટલો વિદ્યુતપ્રવાહ ધરાવતો એક તાર $0 \le x \le 2L$ માટે $y = a \sin \left( \frac{\pi x}{L} \right)$ વક્રના સ્વરૂપમાં સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવ્યો છે. તાર પર લાગતું બળ કેટલું હશે?

જો વક્રો $x^2 - 6x + y^2 + 8 = 0$ અને $x^2 - 8y + y^2 + 16 - k = 0$ $(k > 0)$ એકબીજાને એક બિંદુએ સ્પર્શતા હોય,તો $k$ ની મહત્તમ કિંમત શોધો.

ધારો કે $z = \cos \theta + i \sin \theta$. તો $\theta = 2^{\circ}$ પર $\sum_{m=1}^{15} \operatorname{Im}(z^{2m-1})$ નું મૂલ્ય શોધો.

વર્તુળ $r = 12 \cos \theta + 5 \sin \theta$ ની ત્રિજ્યા કેટલી છે?

જો $x^2+y^2=t-\frac{1}{t}$ અને $x^4+y^4=t^2+\frac{1}{t^2}$ હોય,તો $\frac{dy}{dx}=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo