જો $A = \{1, 2, 3, 4\}$,$B = \{3, 4, 5, 6\}$,$C = \{5, 6, 7, 8\}$ અને $D = \{7, 8, 9, 10\}$ હોય,તો $A \cup B \cup D$ શોધો.

  • A
    $\{1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10\}$
  • B
    $\{1, 2, 3, 4, 5, 6\}$
  • C
    $\{3, 4, 5, 6, 7, 8\}$
  • D
    $\{1, 2, 9, 10\}$

Explore More

Similar Questions

જો $A \subseteq B$ હોય,તો $A \cup B$ =

જો $A = \{3, 6, 9, 12, 15, 18, 21\}, B = \{4, 8, 12, 16, 20\}, C = \{2, 4, 6, 8, 10, 12, 14, 16\}, D = \{5, 10, 15, 20\};$ હોય,તો $B - D$ શોધો.

$140$ વિદ્યાર્થીઓના વર્ગમાં,જેમના નંબર $1$ થી $140$ છે,બધા બેકી નંબર ધરાવતા વિદ્યાર્થીઓએ ગણિતનો કોર્સ પસંદ કર્યો,જેમના નંબર $3$ વડે વિભાજ્ય છે તેમણે ભૌતિકવિજ્ઞાનનો કોર્સ પસંદ કર્યો અને જેમના નંબર $5$ વડે વિભાજ્ય છે તેમણે રસાયણવિજ્ઞાનનો કોર્સ પસંદ કર્યો. તો ત્રણમાંથી કોઈ પણ કોર્સ પસંદ ન કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે?

જો $A$ અને $B$ બે અરિક્ત ગણ હોય,તો $(A - B) \cup (B - A)$ કોના બરાબર છે?

જો $A, B$ અને $C$ અરિક્ત ગણ હોય,તો $(A - B) \cup (B - A)$ બરાબર શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo