જો $\tan A = n \tan B$ અને $\sin A = m \sin B$ હોય,તો $\cos ^{2} A$ ની કિંમત શોધો.

  • A
    $\frac{m^{2}-1}{n^{2}-1}$
  • B
    $\frac{m^{2}+1}{n^{2}+1}$
  • C
    $\frac{m^{2}+1}{n^{2}-1}$
  • D
    $\frac{m^{2}-1}{n^{2}+1}$

Explore More

Similar Questions

$Q$ એ $P$ થી $14\, km$ દક્ષિણે અને $16\, km$ પશ્ચિમે છે. $P$ થી $Q$ નું અંતર ($km$ માં) શોધો.

$\Delta XYZ$ માં $Y$ આગળ કાટખૂણો છે. જો $m \angle X = 60^{\circ}$ હોય,તો $\left(\sec Z + \frac{2}{\sqrt{3}}\right)$ ની કિંમત શોધો.

બે ટાવર $A$ અને $B$ ની ઊંચાઈ અનુક્રમે $45 \, m$ અને $15 \, m$ છે. ટાવર $B$ ના તળિયેથી ટાવર $A$ ની ટોચનો ઉત્સેધકોણ $60^{\circ}$ છે. જો ટાવર $A$ ના તળિયેથી ટાવર $B$ ની ટોચનો ઉત્સેધકોણ $\theta$ હોય,તો $\sin \theta$ નું મૂલ્ય શોધો:

જો $\cos x + \cos y + \cos \alpha = 0$ અને $\sin x + \sin y + \sin \alpha = 0$ હોય,તો $\cot \left( \frac{x + y}{2} \right) = $

જો $A = \sin^8 \theta + \cos^{14} \theta$ હોય,તો $\theta$ ની તમામ વાસ્તવિક કિંમતો માટે:

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo