જો $A (0,0)$ અને $B (1, \sqrt{3})$ એ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ હોય,તો ત્રીજું શિરોબિંદુ શોધો.

  • A
    $(2, 0)$
  • B
    $(-1, \sqrt{3})$
  • C
    $(2, 0)$ અને $(-1, \sqrt{3})$ બંને
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$(7, 5)$ અને $(-2, -1)$ ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓ શોધો.

જો $\Delta ABC$ ના શિરોબિંદુઓ $A(1, 4)$,$B(-3, 2)$ અને $C(5, 0)$ હોય,તો મધ્યગા $\overline{AD}$ ની લંબાઈ......... છે.

સાબિત કરો કે $(a, b-c)$,$(b, c-a)$ અને $(c, a-b)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું મધ્યકેન્દ્ર $X$-અક્ષ પર આવેલું છે.

જો બિંદુ $P (2,1)$ એ બિંદુઓ $A (4,2)$ અને $B (8,4)$ ને જોડતા રેખાખંડ પર આવેલું હોય,તો:

Difficult
View Solution

$A(3, 2)$,$B(7, 5)$ અને $C(2, 2)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણના મધ્યકેન્દ્રના યામ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo