જો $aN = \{ ax : x \in N \}$ હોય,તો ગણ $3N \cap 7N$ એ .....$N$ છે.

  • A
    $21N$
  • B
    $10N$
  • C
    $4N$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચે આપેલા ગણના તમામ ઉપગણો લખો: $\{a, b\}$

સાબિત કરો કે જો $A \subset B$ હોય,તો $(C - B) \subset (C - A)$ થાય.

નીચેનામાંથી કયું ખાલી ગણ (null set) નું ઉદાહરણ છે?
$\{ y : y \text{ એ કોઈપણ બે સમાંતર રેખાઓ પરનું સામાન્ય બિંદુ છે} \}$

નીચેના ગણને યાદીની રીતે લખો:
$E =$ શબ્દ $TRIGONOMETRY$ માંના તમામ અક્ષરોનો ગણ

શું નીચેની જોડીના ગણ સમાન છે? કારણ આપો.
$A = \{ x : x \text{ એ } \text{FOLLOW} \text{ શબ્દનો અક્ષર છે } \}$
$B = \{ y : y \text{ એ } \text{WOLF} \text{ શબ્દનો અક્ષર છે } \}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo