જો $A = \{1, 2, 3, 4, 5\}, B = \{2, 4, 6\}, C = \{3, 4, 6\},$ હોય,તો $(A \cup B) \cap C$ શું થાય?

  • A
    $\{3, 4, 6\}$
  • B
    $\{1, 2, 3\}$
  • C
    $\{1, 4, 3\}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો $A = \{3, 6, 9, 12, 15, 18, 21\}, B = \{4, 8, 12, 16, 20\}, C = \{2, 4, 6, 8, 10, 12, 14, 16\}, D = \{5, 10, 15, 20\};$ હોય,તો $C - D$ શોધો.

નીચેનું વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબનું સમર્થન કરો.
${2, 6, 10, 14}$ અને ${3, 7, 11, 15}$ પરસ્પર અલગ (disjoint) ગણ છે.

જો $A$ અને $B$ પરસ્પર અલગ (disjoint) હોય,તો $n(A \cup B)$ કોના બરાબર થાય?

કોઈપણ બે સ્વતંત્ર ઘટનાઓ $E_1$ અને $E_2$ માટે,$P\{(E_1 \cup E_2) \cap (\bar{E}_1 \cap \bar{E}_2)\}$ શું છે?

જો ગણ $A$ અને $B$ નીચે મુજબ વ્યાખ્યાયિત હોય:
$A = \{ (x, y) : y = e^x, x \in R \}$
$B = \{ (x, y) : y = x, x \in R \}$
તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo