જો $a, b, c$ એ $A.P.$ માં હોય,તો $(a + 2b - c)(2b + c - a)(c + a - b)$ ની કિંમત શું થાય?

  • A
    $abc/2$
  • B
    $abc$
  • C
    $2abc$
  • D
    $4abc$

Explore More

Similar Questions

એક $A.P.$ માં,પ્રથમ પદ $2$ છે અને પ્રથમ પાંચ પદોનો સરવાળો એ પછીના પાંચ પદોના સરવાળા કરતાં ચોથા ભાગનો છે. સાબિત કરો કે $20$ મું પદ $-112$ છે.

જો $S_1, S_2, S_3, \dots, S_m$ એ $m$ $A.P.$ ના $n$ પદોનો સરવાળો હોય,જેના પ્રથમ પદો $1, 2, 3, \dots, m$ અને સામાન્ય તફાવત અનુક્રમે $1, 3, 5, \dots, 2m - 1$ હોય,તો $S_1 + S_2 + S_3 + \dots + S_m = $

$x \geq 0$ માટે,$K$ ની ન્યૂનતમ કિંમત શોધો,જેના માટે $4^{1+x}+4^{1-x}$,$\frac{K}{2}$,અને $16^{x}+16^{-x}$ એ $A.P.$ ના ત્રણ ક્રમિક પદો હોય :

જો $a_1, a_2, a_3, . . . , a_n, . . .$ એ $A.P.$ માં હોય અને $a_4 - a_7 + a_{10} = m$ હોય,તો આ $A.P.$ ના પ્રથમ $13$ પદોનો સરવાળો .............. $m$ થાય.

જો $A.P.$ ના $p$ માં પદના $p$ ગણા એ $A.P.$ ના $q$ માં પદના $q$ ગણા બરાબર હોય,તો $(p + q)$ મું પદ શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo