જો $G(3, -5, r)$ એ $\triangle ABC$ નું મધ્યકેન્દ્ર હોય,જ્યાં $A \equiv (7, -8, 1)$,$B \equiv (p, q, 5)$,અને $C \equiv (q+1, 5p, 0)$ એ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ હોય,તો $p, q, r$ ની કિંમતો અનુક્રમે શું થાય?

  • A
    -$2$,$3$,$2$
  • B
    -$4$,$5$,$4$
  • C
    $6$,$5$,$4$
  • D
    $2$,-$2$,$3$

Explore More

Similar Questions

જો ત્રિકોણ $ABC$ ના બે શિરોબિંદુઓ $A(5,4,6)$ અને $B(1,-1,3)$ હોય અને તેનું મધ્યકેન્દ્ર $\left(\frac{10}{3}, 2, \frac{11}{3}\right)$ હોય, તો ત્રીજું શિરોબિંદુ $C$ શોધો.

$A(2, 3, k)$, $B(-1, k, -1)$, અને $C(4, -3, 2)$ એ $\triangle ABC$ ના શિરોબિંદુઓ છે. જો $AB = AC$ અને $k > 0$ હોય, તો $\triangle ABC$ એ:

જો $A(-4, 5, p)$,$B(3, 1, 4)$ અને $C(-2, 0, q)$ એ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ હોય અને $G(r, q, 1)$ તેનું મધ્યકેન્દ્ર હોય,તો $2p + q - r$ ની કિંમત કેટલી થાય?

સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ ના ત્રણ શિરોબિંદુઓ $A(1, 2, 3)$,$B(-1, -2, -1)$ અને $C(2, 3, 2)$ છે. ચોથું શિરોબિંદુ $D(x, y, z)$ શોધો.

એક ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓ $(5,7,11)$,$(0,8,5)$ અને $(2,3,-1)$ છે. તેના શિરોબિંદુઓ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo