જો $\overline{a}=3 \hat{i}-5 \hat{j}$ અને $\overline{b}=6 \hat{i}-3 \hat{j}$ બે સદિશો હોય અને $\overline{c}$ એવો સદિશ હોય કે જેથી $\overline{c}=\overline{a} \times \overline{b}$ થાય,તો $a: b: c$ નો ગુણોત્તર શોધો.

  • A
    $\sqrt{34}: \sqrt{45}: \sqrt{39}$
  • B
    $\sqrt{34}: \sqrt{45}: 39$
  • C
    $34: 39: 45$
  • D
    $39: 35: 34$

Explore More

Similar Questions

ધારો કે $\vec{a}=-\hat{i}+2\hat{j}+2\hat{k}$, $\vec{b}=8\hat{i}+7\hat{j}-3\hat{k}$ અને $\vec{c}$ એક એવો સદિશ છે કે જેથી $\vec{a}\times\vec{c}=\vec{b}$ થાય. જો $\vec{c}\cdot(\hat{i}+\hat{j}+\hat{k})=4$ હોય, તો $|\vec{a}+\vec{c}|^{2}$ ની કિંમત શોધો:

જો સદિશો $\vec{a} = \hat{i} - 3\hat{j} + 2\hat{k}$ અને $\vec{b} = -\hat{i} + 2\hat{j}$ એ સમાંતરબાજુ ચતુષ્કોણના વિકર્ણો દર્શાવતા હોય,તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે?

$2, 3, 1$ અને $1, 2, 1$ દિશા ગુણોત્તર ધરાવતી રેખાઓને લંબ રેખાના દિશા ગુણોત્તર શોધો.

જો $2\vec{a} + 3\vec{b} + \vec{c} = \vec{0}$ હોય,તો $\vec{a} \times \vec{b} + \vec{b} \times \vec{c} + \vec{c} \times \vec{a}$ ની કિંમત શોધો.

સદિશો $\vec{a}, \vec{b}, \vec{c}, \vec{d}$ એવા છે કે જેથી $(\vec{a} \times \vec{b}) \times (\vec{c} \times \vec{d}) = \vec{0}$ થાય. $P_1$ અને $P_2$ એ અનુક્રમે સદિશો $\vec{a}, \vec{b}$ અને $\vec{c}, \vec{d}$ દ્વારા નિર્ધારિત બે સમતલો છે. તો સમતલો $P_1$ અને $P_2$ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo