જો $\begin{bmatrix} x + y & 2x + z \\ x - y & 2z + w \end{bmatrix} = \begin{bmatrix} 4 & 7 \\ 0 & 10 \end{bmatrix}$ હોય,તો $x, y, z, w$ ની કિંમતો શોધો.

  • A
    $x=2, y=2, z=3, w=4$
  • B
    $x=2, y=3, z=1, w=2$
  • C
    $x=3, y=3, z=0, w=1$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

બે લોઅર ટ્રાયંગ્યુલર (અધઃ ત્રિકોણીય) શ્રેણિકોનો સરવાળો હંમેશા શું હોય છે?

નીચેના સમીકરણમાંથી $x, y$ અને $z$ ની કિંમત શોધો: $\begin{bmatrix} x+y & 2 \\ 5+z & xy \end{bmatrix} = \begin{bmatrix} 6 & 2 \\ 5 & 8 \end{bmatrix}$

જો $A=\begin{bmatrix} 1 & 1 \\ 0 & i \end{bmatrix}$ અને $A^{2018}=\begin{bmatrix} a & b \\ c & d \end{bmatrix}$ હોય, તો $(a+d)$ ની કિંમત શોધો.

જો બે શ્રેણિકો $A$ અને $B$ નો ક્રમ અનુક્રમે $p \times q$ અને $r \times s$ હોય,તો તેમની બાદબાકી ત્યારે જ શક્ય છે જો:

જો $A+A^{\prime}=I$ હોય,જ્યાં $A = \begin{bmatrix} \sin \alpha & -\cos \alpha \\ \cos \alpha & \sin \alpha \end{bmatrix}$ હોય,તો $\cos \alpha$ ની કિંમત . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo