જો $A$ અને $B$ બે એવી ઘટનાઓ હોય કે જેથી $A \subset B$ અને $P(B) \neq 0$ થાય,તો નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $P(A \mid B) = \frac{P(B)}{P(A)}$
  • B
    $P(A \mid B) < P(A)$
  • C
    $P(A \mid B) \geq P(A)$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો $A$ અને $B$ એ નિદર્શાવકાશ $S$ ની બે ઘટનાઓ એવી હોય કે જેથી $P(A)=0.2$,$P(B)=0.6$ અને $P(A \mid B)=0.5$ થાય,તો $P(A^{\prime} \mid B) = $

ધારો કે $X$ અને $Y$ એ નિદર્શાવકાશની બે ઘટનાઓ છે જેથી $P(X)=\frac{1}{3}$, $P(X|Y)=\frac{1}{2}$ અને $P(Y|X)=\frac{2}{5}$ હોય, તો નીચેનામાંથી કયું સત્ય છે?

એક સિક્કાને ત્રણ વાર ઉછાળવામાં આવે છે,જ્યાં $E:$ ઓછામાં ઓછી બે છાપ અને $F:$ વધુમાં વધુ બે છાપ મળે,તો $P(E | F)$ શોધો.

જો $P(A) = \frac{7}{13}$,$P(B) = \frac{9}{13}$ અને $P(A \cap B) = \frac{4}{13}$ હોય,તો $P(A | B)$ ની કિંમત શોધો.

ધારો કે $A$ અને $B$ બે ઘટનાઓ એવી છે કે $P(B \mid A) = \frac{2}{5}$,$P(A \mid B) = \frac{1}{7}$ અને $P(A \cap B) = \frac{1}{9}$. નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$(S1) P(A' \cup B) = \frac{5}{6}$
$(S2) P(A' \cap B') = \frac{1}{18}$.
તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo