જો $P$ એ $\frac{x^{2}}{a^{2}}+\frac{y^{2}}{b^{2}}=1$ પરનું એક બિંદુ હોય અને તેના નાભિઓ $S$ અને $S^{\prime}$ હોય,તો $\triangle S P S^{\prime}$ નું મહત્તમ ક્ષેત્રફળ કેટલું થાય?

  • A
    $a b$
  • B
    $a b e^{2}$
  • C
    $a b e$
  • D
    $a b / e$

Explore More

Similar Questions

ઉપવલય $\frac{x^2}{25} + \frac{y^2}{16} = 1$ પર દોરેલા લંબ સ્પર્શકોના છેદબિંદુનો બિંદુપથ કયો છે?

ઉપવલય $\frac{x^2}{18} + \frac{y^2}{32} = 1$ ને $-\frac{4}{3}$ ઢાળ ધરાવતો સ્પર્શક મુખ્ય અને ગૌણ અક્ષને અનુક્રમે $A$ અને $B$ બિંદુઓમાં છેદે છે. જો $C$ એ ઉપવલયનું કેન્દ્ર હોય,તો ત્રિકોણ $ABC$ નું ક્ષેત્રફળ કેટલું થાય? .............. $sq. \,units$

ઉપવલય $x^2+3y^2=6$ પરના એક બિંદુનો ઉત્કેન્દ્રિય કોણ,જે તેના કેન્દ્રથી $2$ એકમ અંતરે આવેલું છે,તે શોધો.

ઉપવલયનું એક નાભિ $(2,-3)$ છે અને તેની અનુરૂપ નિયામિકા $2x+y=5$ છે. જો ઉપવલયની ઉત્કેન્દ્રતા $\frac{\sqrt{5}}{3}$ હોય,તો બીજી નાભિના યામ શોધો.

ઉપવલયનું સમીકરણ શોધો જેનું કેન્દ્ર $(2, -3)$ છે,એક નાભિ $(3, -3)$ છે અને અનુરૂપ શિરોબિંદુ $(4, -3)$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo