જો $A$ અને $B$ પરસ્પર નિવારક ઘટનાઓ હોય,અને આપેલ છે કે $P(A)=\frac{3}{5}$ અને $P(B)=\frac{1}{5}$,તો $P(A \text{ or } B)$ શું થાય?

  • A
    $0.8$
  • B
    $0.6$
  • C
    $0.4$
  • D
    $0.2$

Explore More

Similar Questions

$1$ થી $100$ નંબર લખેલી $100$ લોટરીની ટિકિટો છે. જો યાદચ્છિક રીતે એક ટિકિટ પસંદ કરવામાં આવે,તો તેના પરનો નંબર $3$ અથવા $5$ નો ગુણક હોય તેની સંભાવના શોધો.

એક ચોક્કસ ઘટનાની વિરુદ્ધમાં મત $5: 2$ છે અને બીજી સ્વતંત્ર ઘટનાની તરફેણમાં મત $6: 5$ છે. તો ઓછામાં ઓછી એક ઘટના બને તેની સંભાવના કેટલી?

જો $A$ અને $B$ પરસ્પર નિવારક ઘટનાઓ હોય,$P(A) = \frac{1}{2}$,$P(A \cup B) = \frac{3}{5}$ અને $P(B') = p$ હોય,તો $p = $ . . . . . . .

$52$ પત્તાના પેકમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. પત્તું રાણી અથવા લાલ (heart) હોય તેની સંભાવના શોધો.

બે સ્વતંત્ર ઘટનાઓ $A$ અને $B$ માટે $P(A) = 0.3$ અને $P(B) = 0.6$ આપેલ છે. $P(A \text{ or } B)$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo