જો $l, m$ એ ગણ $\{1, 2, 3, 4, 5, 6, 7\}$ ના કોઈપણ બે ઘટકો (સમાન અથવા અલગ) દર્શાવતા હોય,તો તમામ $x \in R$ માટે $lx^2 + mx + 1 > 0$ હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{12}{49}$
  • B
    $\frac{22}{49}$
  • C
    $\frac{10}{49}$
  • D
    $\frac{36}{49}$

Explore More

Similar Questions

એક ઘટના બનવાની સંભાવના $\frac{2}{5}$ છે અને બીજી ઘટના ન બનવાની સંભાવના $\frac{3}{10}$ છે. જો આ ઘટનાઓ સ્વતંત્ર હોય,તો બેમાંથી માત્ર એક જ ઘટના બને તેની સંભાવના કેટલી?

$A$ અને $B$ એ કોલેજમાં પ્રવેશ મેળવવા માંગતા બે ઉમેદવારો છે. $A$ ની પસંદગી થવાની સંભાવના $0.7$ છે અને તે બંનેમાંથી બરાબર એકની પસંદગી થવાની સંભાવના $0.6$ છે. $B$ ની પસંદગી થવાની સંભાવના શોધો.

એક સમતોલ પાસાને ત્યાં સુધી ફેંકવામાં આવે છે જ્યાં સુધી $2$ ન મળે. તો $2$ બેકી સંખ્યાના પ્રયત્નોમાં મળે તેની સંભાવના કેટલી છે?

ગણ $\{1, 2, \ldots, 100\}$ માંથી એક સંખ્યા $n$ યાદચ્છિક રીતે પસંદ કરો. વર્ષ $2014$ ના પ્રથમ સાત દિવસોમાંથી એક દિવસ યાદચ્છિક રીતે પસંદ કરો અને પસંદ કરેલા દિવસથી શરૂ થતા $n$ ક્રમિક દિવસો ધ્યાનમાં લો. પસંદ કરેલા $n$ દિવસોમાં રવિવારની સંખ્યા સોમવારની સંખ્યા કરતા અલગ હોય તેની સંભાવના કેટલી?

$A$ અને $B$ એ સ્વતંત્ર ઘટનાઓ છે જ્યાં $P(A)=\frac{1}{4}$ અને $P(A \cup B)=2 P(B)-P(A)$ હોય,તો $P(B)$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo