જો $x \in R$ અને $1 \leq \frac{3x^2-7x+8}{x^2+1} \leq 2$ હોય,તો $x$ ની ન્યૂનતમ અને મહત્તમ કિંમતો અનુક્રમે શું થાય?

  • A
    $1, 2$
  • B
    $5, 12$
  • C
    $6, 10$
  • D
    $1, 6$

Explore More

Similar Questions

$\left\{x \in R : \frac{\sqrt{6+x-x^2}}{2x+5} \geq \frac{\sqrt{6+x-x^2}}{x+4}\right\}=$

$5$ કરતા મોટા હોય તેવા ક્રમિક બેકી ધન પૂર્ણાંકોની એવી તમામ જોડીઓ શોધો જેનો સરવાળો $23$ કરતા ઓછો હોય.

અસમતાઓ $2x + 3y \leqslant 18$,$x + y \geqslant 10$,$x \geqslant 0$,$y \geqslant 0$ દ્વારા દર્શાવતો પ્રદેશ છે

ત્રિકોણની સૌથી લાંબી બાજુ એ સૌથી ટૂંકી બાજુ કરતાં બમણી છે અને ત્રીજી બાજુ એ સૌથી ટૂંકી બાજુ કરતાં $3 \text{ cm}$ વધારે છે. જો ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી $51 \text{ cm}$ હોય, તો સૌથી ટૂંકી બાજુની ન્યૂનતમ લંબાઈ શોધો. ($\text{ cm}$ માં)

જો $\sqrt{9x^2+6x+1} < (2-x)$ હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo