જો $A, B, C, D$ એ ચક્રીય ચતુષ્કોણના ખૂણાઓ હોય,તો $\cos A + \cos B + \cos C + \cos D$ ની કિંમત કેટલી થાય?

  • A
    $0$
  • B
    $1$
  • C
    $-1$
  • D
    $4$

Explore More

Similar Questions

એક સમાન લંબચોરસ ધાતુની પ્લેટની જાડાઈ $5 ~mm$ છે અને દરેક સપાટીનું ક્ષેત્રફળ $5 ~cm^2$ છે. સ્થાયી અવસ્થામાં, પ્લેટની બે સપાટીઓ વચ્ચેનો તાપમાનનો તફાવત $14^{\circ} C$ છે. જો એક સેકન્ડમાં એક સપાટીથી બીજી સપાટી સુધી પ્લેટમાંથી વહેતી ઉષ્મા $42 ~J$ હોય, તો ધાતુની ઉષ્મીય વાહકતા કેટલી હશે?

એક લાંબા સોલેનોઈડમાં પ્રતિ સેમી $200$ આંટા છે અને તેમાંથી $i$ જેટલો પ્રવાહ વહે છે. તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $6.28 \times 10^{-2} ~Wb/m^2$ છે. બીજા એક લાંબા સોલેનોઈડમાં પ્રતિ સેમી $100$ આંટા છે અને તેમાંથી $\frac{i}{3}$ જેટલો પ્રવાહ વહે છે. તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આશરે કેટલું હશે?

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં જન્યુજનક (gametophyte) સ્વતંત્ર મુક્તજીવી અવસ્થા નથી?

$E$ ઊર્જા ધરાવતો ફોટોન $W_0$ વર્ક ફંક્શન ધરાવતી ધાતુની સપાટી પરથી ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે. જો આ ઈલેક્ટ્રોન $B$ ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ દિશામાં દાખલ થાય અને $r$ ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ બનાવે,તો ત્રિજ્યા $r$ નું સૂત્ર શું હશે? (સામાન્ય સંકેતોમાં)

$C$ કેપેસીટન્સ અને $d$ જેટલા અંતરે રહેલી સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ હોય,તો પ્લેટો વચ્ચે લાગતું બળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo