$C$ કેપેસીટન્સ અને $d$ જેટલા અંતરે રહેલી સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ હોય,તો પ્લેટો વચ્ચે લાગતું બળ કેટલું હશે?

  • A
    $\frac{CV^2}{2d}$
  • B
    $\frac{C^2V^2}{2d^2}$
  • C
    $\frac{C^2V^2}{d^2}$
  • D
    $\frac{V^2d}{C}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો કેન્સરનો પ્રકાર નથી?

સમીકરણ સંહતિ $x-y+z=0, x+2y-z=0, 2x+y+3z=0$ ના અશૂન્ય ઉકેલોની સંખ્યા કેટલી છે?

એક ચોક્કસ ન્યુક્લિયર પ્રક્રિયામાં દળ ક્ષતિ $0.3 ~g$ છે. મુક્ત થતી ઉર્જા કિલોવોટ અવરમાં કેટલી હશે? (પ્રકાશનો વેગ $= 3 \times 10^8 ~m/s$)

જો $(1+2x+3x^2)^{10} = a_0+a_1x+a_2x^2+\ldots+a_{20}x^{20}$ હોય,તો $\frac{a_2}{a_1}$ ની કિંમત શોધો.

જો $\cos x + \cos^2 x = 1$ હોય,તો $\sin^2 x + \sin^4 x$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo