જો $P(2,3)$ અને $Q(-1,2)$ એ વર્તુળ $x^2+y^2+2gx+3y-2=0$ ના સાપેક્ષમાં સંયુગ્મી બિંદુઓ હોય,તો વર્તુળની ત્રિજ્યા શોધો.

  • A
    $\frac{19}{6}$
  • B
    $\frac{3\sqrt{21}}{\sqrt{2}}$
  • C
    $\frac{3\sqrt{3}}{\sqrt{2}}$
  • D
    $\frac{35}{2}$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં અંતર્ગત તમામ ચક્રીય ચતુષ્કોણો પૈકી,જેનો એક ખૂણો $120^{\circ}$ હોય,તેવા મહત્તમ ક્ષેત્રફળ ધરાવતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો.

રેખા $y=mx+c$ એ વર્તુળ $x^2+y^2=r^2$ ને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે જો:

ધારો કે $x-y=0$ અને $x+y=1$ એ $R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના બે લંબ વ્યાસ છે. જો વર્તુળ ઉગમબિંદુમાંથી પસાર થાય, તો $R$ ની કિંમત કેટલી થાય?

ત્રિકોણ $PQR$ ના શિરોબિંદુ $P$ માંથી પસાર થતી એક સીધી રેખા બાજુ $QR$ ને બિંદુ $S$ પર અને ત્રિકોણ $PQR$ ના પરિવર્તુળને બિંદુ $T$ પર છેદે છે. જો $S$ એ પરિવર્તુળનું કેન્દ્ર ન હોય,તો:
$(A) \frac{1}{PS}+\frac{1}{ST}<\frac{2}{\sqrt{QS \times SR}}$
$(B) \frac{1}{PS}+\frac{1}{ST}>\frac{2}{\sqrt{QS \times SR}}$
$(C) \frac{1}{PS}+\frac{1}{ST}<\frac{4}{QR}$
$(D) \frac{1}{PS}+\frac{1}{ST}>\frac{4}{QR}$

જો $A=(0,-2)$ અને $B$ એ વર્તુળ $x^2+y^2-2x-2y+1=0$ પરનું કોઈ બિંદુ હોય,તો $(AB)^2$ ની મહત્તમ કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo