જો $a \neq p, b \neq q, c \neq r$ અને $\left|\begin{array}{ccc}p & b & c \\ p+a & q+b & 2c \\ a & b & r\end{array}\right|=0$ હોય,તો $\frac{p}{p-a}+\frac{q}{q-b}+\frac{r}{r-c}$ ની કિંમત શોધો:

  • A
    $0$
  • B
    $1$
  • C
    $2$
  • D
    $3$

Explore More

Similar Questions

એક ઇલેક્ટ્રોન (દળ = $9.1 \times 10^{-31} \ kg$; વિદ્યુતભાર = $1.6 \times 10^{-19} \ C$) પર $3.2 \times 10^5 \ V/m$ નું વિદ્યુતક્ષેત્ર અને $2.0 \times 10^{-3} \ Wb/m^2$ નું ચુંબકીય ક્ષેત્ર લગાડતા તે વિચલિત થતો નથી. બંને ક્ષેત્રો ઇલેક્ટ્રોનના માર્ગને લંબ અને એકબીજાને પણ લંબ છે. જો વિદ્યુતક્ષેત્ર દૂર કરવામાં આવે,તો ઇલેક્ટ્રોન કેટલી ત્રિજ્યાની કક્ષામાં પરિભ્રમણ કરશે.......$m$

કોઈપણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન $V = - 5x + 3y + \sqrt {15} z$ છે,તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

$n=6$ સાથેના દ્વિપદી ચલ $X$ માટે, જો $P(X=2)=9 P(X=4)$ હોય, તો તેનું વિચરણ કેટલું થાય?

નીચેના પૈકી કયો અવસ્થા વિધેય નથી?

$10 \, cm \times 6 \, cm$ ના લંબચોરસ સાબુના પડ (soap film) નું કદ વધારીને $10 \, cm \times 11 \, cm$ કરવા માટે કરવું પડતું કાર્ય $3 \times 10^{-4} \, J$ છે. તો આ પડનું પૃષ્ઠતાણ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo