જો $f: \mathbb{R} \rightarrow \mathbb{R}$ એવું હોય કે જેથી તમામ $x, y \in \mathbb{R}$ માટે $f(x+y) = f(x) + f(y)$ થાય,$f(1) = 7$ અને $\sum_{r=1}^n f(r) = 14112$ હોય,તો $n = $

  • A
    $9$
  • B
    $13$
  • C
    $63$
  • D
    $62$

Explore More

Similar Questions

$\frac{d}{d x}\left[a \tan ^{-1} x+b \log \left(\frac{x-1}{x+1}\right)\right]=\frac{1}{x^4-1}$
$\Rightarrow a-2 b$ ની કિંમત શોધો.

નીચે આપેલ પૈકી ખનિજતત્વોનું કયું જૂથ સજીવોમાં વધુ માત્રામાં જરૂરી હોય છે?

સોડિયમ,પોટેશિયમ અને લિથિયમને કારણે લાગેલી આગને નીચેનામાંથી કોના દ્વારા બુઝાવી શકાય છે?

જો $^nC_r$ એ $n$ વસ્તુઓમાંથી $r$ વસ્તુઓ લેવાના સંચયોની સંખ્યા દર્શાવતું હોય,તો પદાવલિ $^nC_{r+1} + ^nC_{r-1} + 2 \times ^nC_r$ બરાબર શું થાય?

નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo