જો $f(x)$ એ સિગ્નમ વિધેય (signum function) હોય,તો $f(x)$ ના પદોમાં,અચળ વિધેય $g(x)=1, \forall x \in R$ શું થશે?

  • A
    $g(x)= \begin{cases}2-f(x), & x < 0 \\ f(x), & x \geq 0\end{cases}$
  • B
    $g(x)= \begin{cases}f(x)+f(-x), & x < 0 \\ f(x) f(-x), & x \geq 0\end{cases}$
  • C
    $g(x)= \begin{cases}1+f(x), & x>0 \\ 1-f(x), & x \leq 0\end{cases}$
  • D
    $g(x)= \begin{cases}f(x)+2, & x < 0 \\ 1+f(x), & x=0 \\ f(x), & x>0\end{cases}$

Explore More

Similar Questions

જો $f: R \rightarrow R$ એ $x \in R$ માટે $f(x)=x-[x]-\frac{1}{2}$ દ્વારા વ્યાખ્યાયિત હોય, જ્યાં $[x]$ એ $x$ થી નાનો મહત્તમ પૂર્ણાંક છે, તો $\{x \in R: f(x)=\frac{1}{2}\}$ કોના બરાબર છે?

સાબિત કરો કે એક-એક વિધેય $f: \{1, 2, 3\} \rightarrow \{1, 2, 3\}$ વ્યાપ્ત વિધેય હોવું જ જોઈએ.

ધારો કે $Z$ એ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે. $f: Z \rightarrow Z$ ને $f(x) = \begin{cases} \frac{x}{2}, & x \text{ એ બેકી સંખ્યા છે} \\ 0, & x \text{ એ એકી સંખ્યા છે} \end{cases}$ દ્વારા વ્યાખ્યાયિત કરો. તો $f$ એ:

વિધેયો $f: \{1, 2, \ldots, 100\} \rightarrow \{0, 1\}$ ની સંખ્યા,જે $98$ કે તેથી નાની ધન પૂર્ણાંક સંખ્યાઓમાંથી બરાબર એક સંખ્યાને $1$ સાથે જોડે છે,તે $\qquad$ જેટલી છે.

ધારો કે $S = \{1, 2, 3, 4, 5, 6\}$. તો $S$ થી $S$ પરના યાદચ્છિક રીતે પસંદ કરેલ વ્યાપ્ત વિધેય $g$ માટે $g(3) = 2g(1)$ નું પાલન થાય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo