જો $\theta$ એ વર્તુળો $x^2+y^2-4x+2y-4=0$ અને $x^2+y^2-2x+4y-11=0$ વચ્ચેનો ખૂણો હોય,તો $\sin \theta=$

  • A
    $\frac{\sqrt{47}}{24}$
  • B
    $\frac{23}{25}$
  • C
    $\frac{23}{24}$
  • D
    $\frac{\sqrt{3}}{5}$

Explore More

Similar Questions

વર્તુળો $x^2 + y^2 - 6x = 0$ અને $x^2 + y^2 + 6x + 2y + 1 = 0$ ને દોરી શકાતા સામાન્ય સ્પર્શકોની સંખ્યા ..... છે.

$r$ ત્રિજ્યા ધરાવતું એક વર્તુળ ધન યામ અક્ષોને સ્પર્શે છે અને $x^2+y^2-12x-10y+52=0$ વર્તુળને બહારથી સ્પર્શે છે,તો બે વર્તુળોના કેન્દ્રો વચ્ચેનું અંતર શોધો.

બિંદુ $(1, 5)$ માંથી વર્તુળ $2x^2 + 2y^2 = 3$ પર દોરેલા સ્પર્શકની લંબાઈ ...... છે.

જો રેખાઓ $12x - 5y - 17 = 0$ અને $24x - 10y + 44 = 0$ એક જ વર્તૂળના સ્પર્શકો હોય,તો વર્તૂળની ત્રિજ્યા શોધો:

જો $\lambda$ એ વર્તુળ $x^2+y^2+2x+2y-3=0$ પરના બિંદુ $P$ નું રેખા $2x+y+13=0$ થી લંબ અંતર હોય,તો $\lambda$ ની મહત્તમ શક્ય કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo