જો $S_1$ અને $S_2$ અનુક્રમે પ્રથમ $2k$ અને $k$ $(k > 1)$ પ્રાકૃતિક સંખ્યાઓના વિચરણ (variances) હોય,તો $(S_1 / S_2)$ કયા અંતરાલમાં આવે છે?

  • A
    $[4, \infty)$
  • B
    $(1, 4]$
  • C
    $(4, 5]$
  • D
    $[7, \infty)$

Explore More

Similar Questions

નીચે આપેલ માહિતી માટે પ્રમાણિત વિચલન શોધો:
${x_i}$ $3$ $8$ $13$ $18$ $23$
${f_i}$ $7$ $10$ $15$ $10$ $6$

છ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $8$ અને $16$ છે. જો દરેક અવલોકનને $3$ વડે ગુણવામાં આવે,તો પરિણામી અવલોકનોનું નવું વિચરણ કેટલું થાય?

નીચે આપેલ આવૃત્તિ વિતરણનું વિચરણ શોધો:
વર્ગ અંતરાલઆવૃત્તિ
$0 - 6$$10$
$6 - 12$$8$
$12 - 18$$6$
$18 - 24$$4$
$24 - 30$$2$

જો આવૃત્તિ વિતરણનું વિચરણ $160$ હોય,તો $c \in N$ ની કિંમત શોધો.
$X$ $c$ $2c$ $3c$ $4c$ $5c$ $6c$
$f$ $2$ $1$ $1$ $1$ $1$ $1$

નીચે આપેલ માહિતીનું વિચરણ શોધો:
વસ્તુ નું કદ $(x_i)$ $3.5$ $4.5$ $5.5$ $6.5$ $7.5$ $8.5$ $9.5$
આવૃત્તિ $(f_i)$ $3$ $7$ $22$ $60$ $85$ $32$ $8$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo