જો $\hat{i}+\hat{j}, \hat{j}+\hat{k}, \hat{k}+\hat{i}, \hat{i}-\hat{j}, \hat{j}-\hat{k}$ એ અનુક્રમે બિંદુઓ $A, B, C, D, E$ ના સ્થાન સદિશો હોય, તો રેખા $AB$ અને બિંદુઓ $C, D, E$ માંથી પસાર થતા સમતલનું છેદબિંદુ શોધો.

  • A
    $\hat{i}+\hat{j}+\hat{k}$
  • B
    $\frac{1}{2} \hat{i}+\hat{j}+\frac{1}{2} \hat{k}$
  • C
    $\frac{1}{2}(\hat{i}+\hat{j}+\hat{k})$
  • D
    $\frac{1}{2} \hat{i}-\hat{j}+\frac{1}{2} \hat{k}$

Explore More

Similar Questions

ધન વાસ્તવિક સંખ્યા $p$ માટે,જો બિંદુ $-\hat{i} + p\hat{j} - 3\hat{k}$ થી સમતલ $\vec{r} \cdot (2\hat{i} - 3\hat{j} + 6\hat{k}) = 7$ નું લંબ અંતર $6$ એકમ હોય,તો $p=$

બિંદુ $2i + j - k$ નું સમતલ $r \cdot (i - 2j + 4k) = 9$ થી અંતર કેટલું છે?

એક સમતલ $X, Y$ અને $Z$-અક્ષ પર અનુક્રમે $2, 3, 4$ ના અંતઃખંડો બનાવે છે. બીજું એક સમતલ બિંદુ $(-1, 6, 2)$ માંથી પસાર થાય છે અને બિંદુઓ $(1, 2, 3)$ અને $(-2, 3, 4)$ ને જોડતી રેખાને લંબ છે. તો બે સમતલો વચ્ચેનો ખૂણો શોધો.

સમતલ $2x - y + z + 3 = 0$ માં રેખા $\frac{x - 1}{3} = \frac{y - 3}{1} = \frac{z - 4}{-5}$ નું પ્રતિબિંબ રેખા કઈ છે?

રેખા $\frac{x}{3}=\frac{y}{2}=\frac{z}{4}$ ને સમાવતા અને રેખાઓ $\frac{x}{4}=\frac{y}{3}=\frac{z}{2}$ અને $\frac{x}{2}=\frac{y}{-4}=\frac{z}{3}$ ને સમાવતા સમતલને લંબ હોય તેવા સમતલનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo