જો $A(1,1,2)$, $B(4,2,1)$ અને $C(2,3,5)$ એ ત્રિકોણના શિરોબિંદુઓ હોય, તો $A$ માંથી પસાર થતી ત્રિકોણની મધ્યગા દર્શાવતો સદિશ કયો છે?

  • A
    $3 \hat{i}+4 \hat{j}+5 \hat{k}$
  • B
    $(1+2 t) \hat{i}+\left(1+\frac{3 t}{2}\right) \hat{j}+(2+t) \hat{k}$
  • C
    $2 t \hat{i}+(7 t-1) \hat{j}+5 t^2 \hat{k}$
  • D
    $7 t^2 \hat{i}+6 \hat{j}+4 \hat{k}$

Explore More

Similar Questions

ધારો કે $L_1$ (અનુક્રમે $L_2$) એ $2 \hat{i}-\hat{k}$ (અનુક્રમે $2 \hat{i}+\hat{j}-3 \hat{k}$) માંથી પસાર થતી અને $3 \hat{i}-\hat{j}+2 \hat{k}$ (અનુક્રમે $\hat{i}-2 \hat{j}+\hat{k}$) ને સમાંતર રેખા છે. તો રેખાઓ $L_1$ અને $L_2$ વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું થાય?

રેખાઓ,જેના સદિશ સમીકરણો $\vec{r}=(1-t) \hat{i}+(t-2) \hat{j}+(3-2 t) \hat{k}$ અને $\vec{r}=(s+1) \hat{i}+(2 s-1) \hat{j}-(2 s+1) \hat{k}$ છે,તેમની વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો.

રેખાઓ $l_1: r(t) = (i - 6j + 2k) + t(i + 2j + k)$ અને $l_2: R(u) = (4j + k) + u(2i + j + 2k)$ નું છેદબિંદુ કયું છે?

$(5, 1, 6)$ અને $(3, 4, 1)$ માંથી પસાર થતી રેખા $ZX$-સમતલને જ્યાં છેદે તે બિંદુના યામ શોધો.

$\triangle ABC$ એ $A(1, 8, 4)$,$B(0, -11, 4)$ અને $C(2, -3, 1)$ દ્વારા રચાયેલ છે. જો $D$ એ $A$ માંથી $BC$ પર દોરેલા લંબનો લંબપાદ હોય,તો $D$ ના યામ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo