જો $A, B$ અને $C$ એક યાદચ્છિક પ્રયોગની પરસ્પર નિવારક અને નિઃશેષ ઘટનાઓ હોય, જેથી $P(B) = \frac{3}{2} P(A)$ અને $P(C) = \frac{1}{2} P(B)$ થાય, તો $P(A \cup C)$ ની કિંમત શોધો.

  • A
    $\frac{10}{13}$
  • B
    $\frac{3}{13}$
  • C
    $\frac{6}{13}$
  • D
    $\frac{7}{13}$

Explore More

Similar Questions

ત્રણ વિદ્યાર્થીઓ $A$,$B$ અને $C$ દોડની સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. $A$ અને $B$ ની જીતવાની સંભાવના સમાન છે અને દરેકની જીતવાની સંભાવના $C$ કરતા બમણી છે. તો,$B$ અથવા $C$ જીતે તેની સંભાવના કેટલી થાય? (ધારો કે કોઈ ટાઈ નથી)

એક ગણ $S$ માં $7$ ઘટકો છે. $S$ નો એક અરિક્ત ઉપગણ $A$ અને $S$ નો એક ઘટક $x$ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો $x \in A$ હોય તેની સંભાવના કેટલી છે?

બે પાસા ફેંકવામાં આવે છે. ઘટનાઓ $A, B$ અને $C$ નીચે મુજબ છે:
$A:$ પ્રથમ પાસા પર બેકી સંખ્યા મળે.
$B:$ પ્રથમ પાસા પર એકી સંખ્યા મળે.
$C:$ પાસા પરની સંખ્યાઓનો સરવાળો $\leq 5$ મળે.
સાચું કે ખોટું જણાવો: (તમારા જવાબ માટે કારણ આપો)
વિધાન: $A', B', C$ પરસ્પર નિવારક અને નિઃશેષ છે.

$52$ પત્તાના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. ખેંચેલું પત્તું ફેસ કાર્ડ (માત્ર ગુલામ,રાણી અને રાજા) હોય તેની સંભાવના કેટલી છે?

ગણિતનો એક કોયડો ત્રણ વિદ્યાર્થીઓ $A, B$ અને $C$ ને આપવામાં આવે છે. તે કોયડો ઉકેલવાની તેમની સંભાવના અનુક્રમે $1/2, 1/3$ અને $1/4$ છે. તો કોયડો ઉકેલાય તેની સંભાવના કેટલી થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo