જો ${P_1}$ અને ${P_2}$ એ બિંદુઓ $(2, 3, 4)$ અને $(1, 1, 4)$ થી સમતલ $3x - 6y + 2z + 11 = 0$ પરના લંબની લંબાઈ હોય,તો ${P_1}$ અને ${P_2}$ એ કયા સમીકરણના બીજ છે?

  • A
    ${P^2} - 23P + 7 = 0$
  • B
    $7{P^2} - 23P + 16 = 0$
  • C
    ${P^2} - 17P + 16 = 0$
  • D
    ${P^2} - 16P + 7 = 0$

Explore More

Similar Questions

એક સમતલ યામ અક્ષોને બિંદુઓ $A, B$ અને $C$ માં એવી રીતે મળે છે કે જેથી $\Delta ABC$ નું મધ્યકેન્દ્ર $(1, 2, 3)$ છે. તો આ સમતલનું સમીકરણ શોધો.

$\pi_1$ એ એક સમતલ છે જે બિંદુ $(1, 2, 3)$ માંથી પસાર થાય છે અને સમતલો $x+2y+3z-6=0$ અને $x+2y+2z-5=0$ ને લંબ છે. જો $(-1, 2, -3)$ એ બિંદુ $(1, 3, 2)$ માંથી સમતલ $\pi_2$ પર દોરેલા લંબનો લંબપાદ હોય, તો સમતલો $\pi_1$ અને $\pi_2$ વચ્ચેનો ખૂણો શોધો.

એક સમતલ યામ અક્ષોને અનુક્રમે $A, B, C$ બિંદુઓમાં એવી રીતે મળે છે કે જેથી $\triangle ABC$ નું મધ્યકેન્દ્ર $(1, r, r^2)$ થાય, જ્યાં $r$ કોઈ વાસ્તવિક સંખ્યા છે. જો આ સમતલ $(5, 5, -12)$ બિંદુમાંથી પસાર થતું હોય, તો $r=$

એક સમતલનું કાર્તેઝિયન સમીકરણ જે બિંદુ $A(2,2,2)$ માંથી પસાર થાય છે અને યામ અક્ષો પર સમાન શૂન્યતર અંતઃખંડો બનાવે છે,તે શોધો.

એક ચતુષ્ફલક (tetrahedron) ના શિરોબિંદુઓ $O(0,0,0)$, $A(1,2,1)$, $B(2,1,3)$ અને $C(-1,1,2)$ છે. જો $\theta$ એ ફલક $OAB$ અને $ABC$ વચ્ચેનો ખૂણો હોય, તો $\cos \theta =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo