જો $A = [a_{ij}]_{3 \times 3}$ એક શ્રેણિક છે જ્યાં $a_{ij} = |2i - 5j|$, જ્યાં $|.|$ માનાંક વિધેય દર્શાવે છે, તો $A^{-1}$ ની બીજી હાર અને ત્રીજા સ્તંભનો ઘટક છે ...

  • A
    $3$
  • B
    $1$
  • C
    $0$
  • D
    $-1$

Explore More

Similar Questions

જો શ્રેણિક $A$ એવો હોય કે $4A^3 + 2A^2 + 7A + I = O$,તો $A^{-1}$ બરાબર શું થાય?

જો $\begin{bmatrix} 1 & -\tan \theta \\ \tan \theta & 1 \end{bmatrix} \begin{bmatrix} 1 & \tan \theta \\ -\tan \theta & 1 \end{bmatrix}^{-1} = \begin{bmatrix} a & -b \\ b & a \end{bmatrix}$ હોય,તો

જો શ્રેણિક $A = \left[\begin{array}{ll}2 & 3 \\ 5 & 7\end{array}\right]$ નું અસ્તિત્વ હોય,તો તેનો વ્યસ્ત શ્રેણિક શોધો.

જો $A$ એ $3$ કક્ષાનો શ્રેણિક હોય જેનો નિશ્ચાયક $6$ હોય,તો $\operatorname{det}(\operatorname{adj} A) = $

જો $\omega$ એ એકમનું સંકર ઘનમૂળ હોય અને $A = \begin{bmatrix} \omega & 0 & 0 \\ 0 & \omega^2 & 0 \\ 0 & 0 & 1 \end{bmatrix}$ હોય,તો $A^{-1} = \dots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo