જો $A = \{a, b, c, d, e, f\}$ હોય, તો $A$ ના એવા ઉપગણોની સંખ્યા જેમાં ઓછામાં ઓછા $2$ ઘટકો હોય તે

  • A
    $64$
  • B
    $65$
  • C
    $57$
  • D
    $59$

Explore More

Similar Questions

જો $A = \{1, 2, 3, \ldots, 10\}$ હોય,તો $A$ ના માત્ર એકી સંખ્યાઓ ધરાવતા અરિક્ત ઉપગણોની સંખ્યા કેટલી થાય?

નીચેના ગણને યાદીની રીતે લખો:
$C = \{ x : x \text{ એ બે અંકની એવી પ્રાકૃતિક સંખ્યા છે કે જેના અંકોનો સરવાળો } 8 \text{ થાય } \}$

જો $A = \{1, 2, 3, 4, 5\}$ હોય,તો $A$ ના ઉચિત ઉપગણોની સંખ્યા કેટલી થાય?

નીચે આપેલા ગણના તમામ ઘટકોની યાદી બનાવો:
$F = \{ x : x \text{ એ અંગ્રેજી મૂળાક્ષરોમાં } k \text{ પહેલા આવતો વ્યંજન છે } \}$

ગણ $A = \{ 1, 4, 9, 16, 25, \dots \}$ ને ગુણધર્મની રીતે લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo